શરમજનક કિસ્સો / અમદાવાદની સિવિલમાં દારૂની મહેફિલ, સેનેટરી ઈન્સપેક્ટર સહિત 6 લોકો પકડાયા, દારૂબંધીના લીરેલીરા
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ દારૂની મહેફિલ ઝડપાઈ છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ચાલુ ફરજ દરમિયાન કર્મચારીઓ દારુની મહેફિલ માણતાં હતાં....

