બુટલેગરોના વટ તો જુઓ,દારૂની હેરાફેરી માટે પોલીસનો ઉપયોગ, માલ આપનાર પણ પોલીસકર્મી અને ખરીદનાર પણ પોલીસકર્મી, સાબરકાંઠા LCB એ ઝડપી પાડ્યા
સાબરકાંઠામાં IMFL દારૂની દાણચોરી બદલ ગુજરાત પોલીસના બે કોન્સ્ટેબલ સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ગુરુવારે રાત્રે 34,000...

