Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Our Visitor

013170
Total Users : 13170
Total views : 15419
Who's Online : 2

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ જિલ્લાના વીંછીયાના હિંગોળગઢ ગામે આવેલી વીડીમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ બે અજાણ્યા પ્રેમી-પંખીડાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો પોલીસે બન્ને યુવક-યુવતીના મૃતદેહને કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હિંડોળગઢ ગામની વીડીમાં ઝાડ સાથે દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવક-યુવતીની લાશ મળી આવી હતી.

આ બાબતની જાણ થતાં આસપાસના લોકો તેમજ વીંછીયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં યુવક-યુવતીની ઉંમર આશરે 20 થી 22 વર્ષની આસપાસ હોવાનું તેમજ તે પ્રેમી-પંખીડા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તેમજ પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો વીંછીયા પોલીસે બન્ને મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.

Rajkot Suicide: હિંડોળગઢમાં પ્રેમી પંખીડાએ કોઈ અગ્મ્ય કારણોસર ઝાડ પર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી, પોલીસે તપાસ હાથ ધરી

Related posts

વલસાડ /વિફરેલા સાંઢે મચાવ્યો તાંડવ, વાહનચાલકો, રાહદારીઓ, પશુઓ સહીત આખા ગામને માથે લીધું જુઓ વિડીયો

Ritesh Parmar

અમદાવાદમા વડાપ્રધાન મોદીએ રાણીપમા કર્યું મતદાન, અમિતશાહે નારણપુરા અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શીલજ ખાતે કર્યું મતદાન

Ritesh Parmar

પાટડીના મોટી મજેઠી નજીક ટેન્કરમાં છુપાવેલો 17.93 લાખનો દારૂ બીયર ઝડપાયો, બજાણા પોલીસે 3564 બોટલ દારૂ 592 ટીન બીયર સાથે ટ્રક ચાલકની કરી ધરપકડ

Ritesh Parmar

Leave a Comment