Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

અમદાવાદમાં 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી મૃતદેહ મળ્યો છે. ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સ ફરજ બજાવતી હતી. 3 દિવસથી ગુમ થયેલી નર્સનો હોસ્પિટલમાંથી લટકતી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. નર્સ હોસ્પિટલના 7માં માળે કામ કરતી હતી અને 3 દિવસથી ફરજ પર ન આવતા પરિવારને તેની જાણ કરાઈ હતી. નર્સની આત્મહત્યા કરેલી હાલતમાં લાશ મળતા પોલીસે તે દીશામાં તપાસ ચાલુ કરી છે.પરંતુ નર્સની હત્યા થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે નર્સ માનસિક વિભાગમાં સારવાર લેતી હોવાનો પણ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. હાલ નર્સની હત્યા થઈ છે કે આત્મહત્યા તે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

પારીવારજનોનો આક્ષેપ કરતો વિડીયો

ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત

જિમી પરમાર નામની મહિલા નર્સે SMS હોસ્પિટલમા પંખે દોરડો બાંધી ફાંસો ખાઇ આપઘાત કર્યો છે. જે સમગ્ર ઘટનાથી ચકચાર મચી જવા પામ્યું છે તેમજ પરિજનો દ્વારા હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નર્સનો આપઘાત
ચાંદખેડામાં SMS હોસ્પિટલમાં નર્સે આપઘાત કર્યો છે. જિમી પરમાર નામની મહિલા નર્સ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યોની વિગતો સામે આવી રહી છે. 12 જાન્યુઆરીથી નર્સ હોસ્પિટલમાંથી ગુમ હતી તેવું પણ જાણવા મળ્યું છે. હોસ્પિટલના તંત્રની બેદરકારીનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામા આવ્યો છે. હાલ પરિવાર દ્વારા હોસ્પિટલ તંત્ર સામે લગાવેલા ગંભીર આક્ષેપો તેમજ સમગ્ર ઘટના બાબતે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Related posts

અમદાવાદ / મનોજ ફાઉન્ડેશન ડે નિમિતે કુબેરનગર પ્રાથમિક ઇંગ્લિશ સરકારી શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું! 500 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની કલા કોશલ્યનું સુંદર પ્રદર્શન કર્યુ, ફાઉન્ડેશન દ્વારા બાળકોને પુરષ્કાર આપી સન્માનિત કરાયા

Ritesh Parmar

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

Ritesh Parmar

ગુજરાતમાં ટ્રાફીક પોલીસ માસ્ક અને વાહનના દંડ લેવાના ઘણા કિસ્સામાં લોકો સાથે ઘર્ષણમાં ઉતર્યાના ઘણા બનાવો જોયા હશે. પરંતુ અમદાવાદના એક પોલીસકર્મીએ અનોખું કાર્ય કર્યુ, ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર ચાલકોને ચોકલેટ ખવડાવી, જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment