સરદારનગર / વહીવટદારો બદલવાથી વિસ્તારની પરિસ્થિતિ નહી બદલાય! PI સાહેબ તમારી ફરજમાં ઈમાનદારી થી ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થશે
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે જગ જાણીતું વિસ્તાર હોય તો તે સરદારનગર પોલીસ સ્ટેશન. આ વિસ્તાર વર્ષોથી ગુનાખોરી માટે જાણીતું છે. દેશી ઇંગ્લિશ દારૂ, ગાંજો...

