અમરેલી / સાવરકુંડલા -લીલીયા વચ્ચેના રેલ્વે ટ્રેકને ક્રોસ કરી રહેલા ચાર સિંહોને ટ્રેનના પાઈલોટે ઇમર્જન્સી બ્રેક મારી બચાવ્યા
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) સાવરકુંડલા, તા. 22રેલવે કર્મચારીઓએ પોતાની તકેદારી સાથે સિંહોને બચાવ્યા 16 સેપ્ટેમ્બર 2021 ના રોજ ટ્રેન PPSP/BPAG DP 12507 ના...

