બાયડ / બુટલેગર બન્યો બેફામ, પોલીસને ભરણ આપું છું પોલીસ મારું કઈ તોડી ના શકે, છુટ્ટો પથ્થર મારી પાડોસીનું માથું ફોડી નાખ્યું
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) સમગ્ર બનાવની લેખા જોખા… *લીંબમાં દેશી દારૂના અડ્ડાઓ ચલાવતા બુટલેગરો બેફામ *ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે કર્યો જીવલેણ હુમલો...

