ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આ સમાચારની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે આજે જાહેરાત કરવામાં આવી હતી. આજે...
નેપાળના પોખ૨ામાં ૨વિવા૨ે વિમાન દુર્ઘટનામાં 68 લોકોના મોત થયા હતા, જેમાં પાંચ યાત્રીઓ ભા૨તીય હતાં જેમાં બધા યુપીના યાત્રીાઓ હતા. વિમાનમાં 4 ક્રુ મેમ્બ૨ો સહિત...
રાજકોટ જિલ્લાના વીંછીયાના હિંગોળગઢ ગામે આવેલી વીડીમાં આજે બપોરે 3 વાગ્યાની આસપાસ બે અજાણ્યા પ્રેમી-પંખીડાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે....
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા (Praful Pansheriya) આજે અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. હકીકતમાં શિક્ષણ મંત્રી કામરેજ તાલુકાના ડુંગરા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક...
અમદાવાદ શહેરમાં શરીર સબંધી ગુનાઓ અને અસામાજિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જે...
ઓટો રિક્ષા મારફતે લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવી રહ્યો છેઉત્તરાયણમાં ચાઇનીઝ, નાયલોન દોરી કે પછી તુક્કલો નો ઉપયોગ ન કરવા અનુરોધહાનીકારક વસ્તુઓનો ઉપયોગ ટાળીએ અને અમુલ્ય...