કોંગ્રેસના નેતા વાણી વિલાસ વાપરવાની ભાન ભૂલ્યા! ગુજરાત વિધાનસભાં સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિશે ટપોરી શબ્દનો પ્રયોગ કરતા હોબાળો! નેતાજીને 7 દિવસ માટે કરાયા સસ્પેન્ડ
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) હાલમાં ગુજરાત વિધાનસભામાં (Gujarat Budget) બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં અલગ-અલગ મુદ્દે ભાજપ કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે સવાલ-જવાબ અને...

