પાટણ/ 45 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થયા હોવા છતાં પુત્રનું હૈયાફાટ રુદન જોઈ પિતા કપાયેલા શરીરે પણ રડ્યા! આખરે પ્રાણ છૂટ્યા
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) ગુજરાતમાં પાટણ સુજનીપુર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 45 વર્ષીય આધેડે ટ્રેનની નીચે પડતું મુકીને...

