Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

પાટણ/ 45 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થયા હોવા છતાં પુત્રનું હૈયાફાટ રુદન જોઈ પિતા કપાયેલા શરીરે પણ રડ્યા! આખરે પ્રાણ છૂટ્યા

પાટણ/ 45 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થયા હોવા છતાં પુત્રનું હૈયાફાટ રુદન જોઈ પિતા કપાયેલા શરીરે પણ રડ્યા! આખરે પ્રાણ છૂટ્યા

Our Visitor

013167
Total Users : 13167
Total views : 15414
Who's Online : 0

પાટણ/ 45 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થયા હોવા છતાં પુત્રનું હૈયાફાટ રુદન જોઈ પિતા કપાયેલા શરીરે પણ રડ્યા! આખરે પ્રાણ છૂટ્યા
પિતાની આત્મહત્યા, પુત્રનું હૈયાફાટ રુદન

રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )

ગુજરાતમાં પાટણ સુજનીપુર નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક 45 વર્ષીય આધેડે ટ્રેનની નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી તત્કાલ તેનો દીકરો અને દીકરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આધેડના ધડના બે ટુકડા થઇ ચુક્યાં હતા. આ ભયાનક નઝારો જોતા જ પુત્રનો આક્રંદ જોઇને પિતાના શરીરમાં ફરી એકવાર પ્રાણ પુરાયા હોય તે પ્રકારે અડધુ કપાયેલું ધડ ફરી એકવાર બેઠું થયું હતું.

કાળજુ કંપાવતું વિડીયો
તે પુત્રને જોઇને રડી પડ્યું હતું અને પછી થોડીવાર ઉંડા ઉંડા શ્વાસ લઇને અંતિમ દમ ભર્યો હતો. ત્યાર બાદ તરફડતા તરફડતા પોતાનો પ્રાણ છોડી દીધો હતો.

કાળજુ કંપાવનારી આ ઘટનામાં આધેડના શરીરના બે ટુકડા થઇ ગયા હોવા છતા પણ તેઓ થોડા સેકન્ડો માટે જીવતા રહ્યા હતા. હાથથી ટ્રેન પકડીને જાણે અંતિમ શ્વાસ ભરી લેવા માંગતા હોય તેવું દ્રશ્ય દેખાતું હતું. ઘટનાની સેકન્ડોમાં આવી પહોંચેલા દીકરા દીકરીનું હૈયાફાટ રૂદન જોઇને વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

દ્રશ્યો જોઈ આંખમાંથી આંસુ સરી પડશે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસ તપાસમાં આધેડની ઓળખાણ થતાં તેના ફેમિલી વાળાનો કોન્ટેક્ટ કર્યો હતો પછી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પાટણ/ 45 વર્ષના વ્યક્તિએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી, શરીરના બે ટુકડા થયા હોવા છતાં પુત્રનું હૈયાફાટ રુદન જોઈ પિતા કપાયેલા શરીરે પણ રડ્યા! આખરે પ્રાણ છૂટ્યા

Related posts

અમદાવાદના ચાંદખેડાની SMS હોસ્પિટલમાં નર્સનો પંખે લટકેલો મૃતદેહ મળ્યો, હત્યાં કે આત્મહત્યા તેનું રહસ્ય ઘૂટાયું,પરિવારજનોએ કરી ન્યાયની માંગણી, જુઓ વિડીયો

Ritesh Parmar

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ચોકાવનારો નિવેદન, કહ્યું ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ થશે? અમેરિકાની નવી સરકાર નબળી

Ritesh Parmar

મહિલાની બેગમાં બોમ્બ હોવાનો દાવો, મુંબઈ એરપોર્ટ પર મચી ગયો ખળભળાટ, મહિલાની કરાઈ ધરપકડ

Ritesh Parmar

Leave a Comment