જૂનાગઢ DYSP એ ગુજરાત પોલીસનો ગૌરવ વધાર્યો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહના હસ્તે મળ્યો એક્સલેશન ઈન ઇન્વેસ્ટિગેશન એવોર્ડ,ભાવનગરમા થયેલ ડબલ મર્ડર કેસમાં સચોટ તપાસ કરી આરોપીને આજીવન કેદની સજા કરાવડાવી!
હાલ જૂનાગઢ ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા પ્રદિપસિંહ જાડેજાને કેન્દ્ર ગૃહમંત્રી અમીત શાહના હસ્તે મેડલ (એવોર્ડ) પહેરવવામાં આવ્યો હતો. આ એવોર્ડ ભાવનગરમાં થયેલ ડબલ મર્ડર કેસમાં...

