સાયલા દારૂકાંડ મામલો / જો અપહરણ જ કરવું હોત તો ઉપરી અધિકારીને જાણ શા માટે કરે: બચાવ પક્ષના વકીલની દલીલ! સરકારી વકીલે કહ્યું બંને પક્ષની દલીલો સાંભળી લાગે છે કે આરોપીઓએ દારૂનો જથ્થો સગેવગે કર્યો હોઈ શકે? રિમાન્ડ મંજુર ખુલશે અનેક રાજ
રાજકોટ સાયલા તાલુકાના આયા ગામની સીમમાંથી દારૂ ભરેલા કન્ટેનરના ડ્રાઇવરનું અપહરણ કરીને કન્ટેનર રાજકોટ લઇ જનાર ક્રાઇમ બ્રાંચના પોલીસનો વિજિલન્સની ટીમે ભાંડો ફોડી નાખ્યો છે...

