ખેડા /ફરજ પર તૈનાત PSI ઉપર ગાડી ચડાવી જાનથી મારી નાખવાની ધમકી, લાકડીઓ થી પોલીસ ઉપર હુમલો
પ્રજાની સુરક્ષા કરતી ખેડા જિલ્લા પોલીસને એક કડવો અનુભવ થયો છે. લીંબાસી ચોકડીથી તારાપુર ચોકડી વચ્ચે તબક્કાવાર સીસીરોડની કામગીરી ચાલુ હોય મેજીસ્ટ્રેટ દ્વારા ભારે વાહનોની...

