સુરતઃ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારમાં કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીએ કરેલા 8 વચનોની પત્રિકાનું વિતરણ! અથાગ મહેનત અને જનતાનો સહકાર જીત અપાવશે : દર્શન નાયક
આવનાર વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતપોતાની જાહેરાતો કરી રહ્યા છે. તે જાહેરાતો લોકો સુધી પહોંચે તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે....

