સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સિવાણ, માધર,ખલીપોર અને સિથાણ ગામ...

