Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે

સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે

Our Visitor

013002
Total Users : 13002
Total views : 15226
Who's Online : 0

સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સિવાણ, માધર,ખલીપોર અને સિથાણ ગામ ખાતે સવારે અને બપોર બાદ ઓલપાડ વિધાનસભામાં સમાવિસ્ત શહેરી વિસ્તારના વરિયાવ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ,શાર્દુલસિંહભાઈ,દેવરાજભાઈ ટીંબી,કલ્પેશભાઈ રાણા,ધર્મેશભાઈ ચૌધરી અને ભુપેન્દ્ર ભાઈ પટેલ,કલ્પેશભાઈ પટેલ,બોનીભાઈ પટેલ ,નવીનભાઈ સહિતના ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

તો બીજીતરફ દર્શનભાઈ નાયક અને ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરાગામ ખાતે આદિવાસી સમાજની સાથે ચૂંટણી સંદર્ભમાં ચર્ચા વિચારણા કરી હતી. જ્યાં આદિવાસી સમાજ ના આગેવાન અને હળપતી સમાજ ના આગેવાન જેવા કે મનીષ ભાઈ વસાવા,જય ભાઈ રાઠોડ, મોહનભાઇ વસાવા, જગદીશ ભાઈ ગામીત, અરવિંદ ભાઈ રાઠોડ, તથા યુવા અને વડીલ શ્રી આગેવાનો સાથે આદિવાસી સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા કરી હતી. જેમાં આદિવાસી સમાજ તેમજ હળપતિ સમાજ દ્વારા આશ્વાસન અપાયું હતું કે, આવનારી વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસ પક્ષ સાથે રહી કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર ને જીતાડવા પુરી કોશિશ કરશે.

સુરતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઘેર ઘેર જઈને જનસંપર્ક કરી પ્રચાર કર્યો! ઉમરાગામના આદિવાસી સમાજનો નિર્ણય, કોંગ્રેસના પડખે ઉભા રહી ઉમેદવારને જીતાડશે

Related posts

અમદાવાદમાં AMC ના અધિકારીઓ માનવતા ભૂલ્યા! વિકલાંગ દીકરીએ રડતા રડતા કહી પોતાની આપવીતી, પ્રેમથી કહ્યું હોત કે સીએમ આવે છે તો ટી સ્ટોલ હટાવી લેત, પણ અધિકારીઓએ કહ્યું ઉઠાવીને ગાડીમાં નાખી દો

Ritesh Parmar

સુરતના મહુવામાં દારૂના ગુનામાં પકડાયેલ ગાડીને છોડવા પોલીસ કોન્સ્ટેબલે 1 લાખ માંગ્યા! 50 હજારની લાંચ લેતા ACB ના હાથે રંગેહાથ ઝડપાયો

Ritesh Parmar

સોશિયલ મીડિયામાં એક વિવાદાસ્પદ પોસ્ટથી મહારાષ્ટ્રમાં બે જૂથ વચ્ચે ભારે અથડામણ, ઈન્ટરનેટ સ્થગિત

Ritesh Parmar

Leave a Comment