રાજકોટ ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે ફરી એક વખત પોલીસની બદલીઓ કરી! 3 વર્ષથી એકજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓને ટ્રાફીકમાં મુક્યા!
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) થોરાળામાંથી કોઈને ન બદલાયા, એરપોર્ટ પોલીસ મથકમાં બદલી કોઈની નહીં, નવા ચારને મુકાયા રાજકોટના પોલીસ કમિશનરની બદલી સાથે જ...

