અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની પ્રશંસનીય કામગીરી, દહેગામ અને અમદાવાદ ખાતેથી મહિલાના પર્સને બ્લેડ મારી સોનાના દાગીના અને મોબાઈલની ચોરી કરનાર શાતીર મહિલાની ધરપકડ કરી 2.97 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ).અમદાવાદ તા.3/4/2022 ચોરી કરવા માટે ચોરો અવનવી તરકીબો અપનાવી નિર્દોષ લોકોના કિંમતી માલ સામાનની ચોરી કરી તેમને નિશાન બનાવી રહ્યા...

