અમદાવાદ/ મેઘાણીનગરમાં યુવતીના ઘરમાં ઘુસી રોમિયો નિર્વસ્ત્ર થઈ કરવા લાગ્યો અસ્લિલ હરકતો, યુવતીએ રોમિયો ગીરી કરતા યુવકનો વિડીયો ઉતારી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) અમદાવાદ શહેરથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદમાં એક રોમિયો દ્વારા એક યુવતીના ઘરમાં આંતક મચાવ્યો હતો. આ...

