સુરતમાં વેપારી ઉપર નાર્કોટિક્સનો ગુનો દાખલ કરવાની ધમકી આપી મહિલા PSI એ ચાર લાખની લાંચ માંગી! તપાસમાં તોડ કર્યાનું સામે આવતા PSI સહીત બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા!
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) ઉમરા પોલીસ મથકના રામ ચોકીના મહિલા સબ ઇન્સ્પેકટર કે.એન. ચોપરા ઘોડદોડ રોડ સ્થિત રહેતા વેપારી કરણ સહાનીના ઘરે રેડ...

