વડોદરા/ ભાજપના મહિલા નેતાએ મનમાની કરી મહાનગરપાલિકાનો દુરુપયોગ કર્યો! પોતાની ગાડી પાર્ક કરવા ઘર આગળ ડામર અને મશીનરીનો ખોટો ઉપયોગ કરાવ્યો!
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે વડોદરામાં ભાજપના નેતાઓ મનપાનો દુરુપયોગ કરતા હોય તેવો કિસ્સો સામે આવ્યો...

