વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ લાંચના કેસમાં સપડાયા.આરોપી પાસે પીએસઆઈએ વકીલ મારફતે કરી હતી રૂ. દોઢ લાખની માંગણી.લાંચ પ્રકરણમાં...

