ખેડા / ગરબા કાર્યક્રમમાં પથ્થરમારો કરનારા અસામાજિક અને ગુંડાતત્વોને જાહેરમાં કાયદાનું ભાન કરાવનારા પોલીસકર્મીઓ સામે તપાસના આદેશ! જુઓ ઘટનાનો વિડીયો
ખેડા જિલ્લામાં નવરાત્રીમાં ગરબા બંધ કરાવવા કેટલાક ગુંડા અને અસામાજિક તત્વોએ તોફાન મચાવ્યો હતો. એટલુંજ નહી પણ ગરબા રમનાર અને આયોજકો ઉપર પથ્થરમારો કરી ખેડા...

