ગુજરાતમાં વધુ એક બ્રિજમા પડ્યા ગાબડાં! સુરતના ઓલપાડ ખાતેના ગોથાણ બ્રિજ ઉપર ગાબડાં તેમજ સ્લેબના સળિયા દેખાયા, કોંગ્રેસના નેતા દર્શન નાયકે લખ્યો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, ભ્રષ્ટાચારીઓ સામે ભરો પગલા
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનાં જહાંગીપુરા રસ્તા ઉપર ગોથાણ ગામ પાસે ” રેલ્વે ઓવરબ્રીજ અને એપ્રોચ રસ્તા”નું નિર્માણ ૨૦૧૮ નાં વર્ષમાં સુરતના માર્ગ અને મકાન વિભાગ...

