એક એક તલાટી પાસે ચાર ચાર ગામના ચાર્જ હોવાથી ગ્રામીણ પ્રજાને પડી રહી છે મુશ્કેલી!
જિલ્લામાં મંજૂર મહેકમ સામે ૧૦૫ તલાટી ની જગ્યાઓ ખાલી
જિલ્લામાં તલાટી ક્રમ મંત્રીની ઘટ નિવારવા દર્શન નાયક ની માંગ
સુરત, તા:૭ રાજ્યભરના તલાટી મહામંડળ દ્વારા પડતર માગણીઓના મુદ્દે ૨જી ઓગસ્ટ થી રાજ્ય વ્યાપી હડતાલની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ સુરત જિલ્લાની ૫૬૬...

