પાકિસ્તાનની નાપાક કોશિશ! ભારતના મિસાઈલના જવાબમાં પાકિસ્તાને પણ મિસાઈલ છોડવાનું ટેસ્ટિંગ કર્યુ! મિસાઈલ દિશાથી ભટકતા ટેસ્ટિંગ ફેલ!
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) ભારતની એક મિસાઇલ 9 માર્ચે ભૂલથી પાકિસ્તાનમાં જઇ પડી હતી. તેનો જવાબ આપવા જતા પાકિસ્તાનનું સૂરસૂરિયૂં થઇ ગયું હોવાના અહેવાલ...

