ગુનેગાર કેટલો પણ ચાલાક હોય પણ પોલીસથી બચી શકે નહી, સુરતનો કુખ્યાત ગુનેગાર જે 35 ગુનાઓમાં હતો વોન્ટેડ, ઘરમાં બનાવેલા ગુપ્ત રૂમમાં છુપાઈને રહેતા સજ્જુ કોઠારીને પોલીસે ઝડપી પાડ્યો
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) જેને શોધવા માટે પોલીસ ઘણા સમયથી મહેનત કરી રહી હતી તે બીજે કશેથી નહિ પણ તેના જ ઘરમાં બનાવવામાં...

