વધુ એક યુવતીની હત્યાં / વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે 20 વર્ષીય યુવતીની હત્યાં કરી! પ્રાથમિક તપાસમાં યુવતીનું ગળુ દબાવી અને ડામ આપી હત્યાં કરી હોવાનું સામે આવ્યું
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) વડોદરામાં એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો કે. વડોદરામાં મીરા સોલંકી નામની યુવતીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ...

