જામનગર / ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઇડી બનાવી યુવતીઓને બ્લેકમેલ કરતો 63 વર્ષનો વૃદ્ધ પોલીસના સકંજામાં! મિત્રતા કેળવી ન્યુડ ફોટો અને વિડીયો બનાવી સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો, મોબાઈલના લોકેશન આધારે કરાઈ ધરપકડ
આજના યુગમાં ઈન્ટરનેટના ઘણા ફાયદા છે તો એટલા નુકશાન પણ છે. તમારે આ માધ્યમનો કઈ રીતે ઉપયોગ કરવો છે એ તમારી માનસિકતા ઉપર જાય છે....

