વલસાડ /બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલરે 2 દિવસની રજા મંજૂર કરવા માંગી ૨૦૦ રૂપિયાની લાંચ! ACB એ રંગેહાથ ઝડપી પાડ્યો
વલસાડ જિલ્લામાં સામી દિવાળીએ ધરમપુર બસ સ્ટેન્ડના આસિસ્ટન્ટ ટ્રાફિક કંટ્રોલર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આરોપીએ ફરિયાદી કંડક્ટર પાસેથી બે દિવસની રજા મંજૂર...

