Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ભાજપે 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સામે માત્ર જુઠાણું ચલાવ્યું! હવે પ્રજા જાગૃત બની ગઈ છે, સુરતના ઓલપાડમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી કોંગ્રેસની જીતનો દાવો કરતા :દર્શન નાયક:

ભાજપે 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સામે માત્ર જુઠાણું ચલાવ્યું! હવે પ્રજા જાગૃત બની ગઈ છે, સુરતના ઓલપાડમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી કોંગ્રેસની જીતનો દાવો કરતા :દર્શન નાયક:

Our Visitor

009827
Total Users : 9827
Total views : 11506
Who's Online : 0

ભાજપે 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સામે માત્ર જુઠાણું ચલાવ્યું! હવે પ્રજા જાગૃત બની ગઈ છે, સુરતના ઓલપાડમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી કોંગ્રેસની જીતનો દાવો કરતા :દર્શન નાયક:

મોંઘવારી અને બેરોજગારી સામે ઝઝૂમી રહેલા લોકો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જાકારો આપી કોંગ્રેસને જીત અપાવશે એવો દાવો કરનાર
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સુધી કોઈ લાભ પહોંચ્યો નથી. માર્કેટિંગમાં સૌથી આગળ રહીને આ પાર્ટીએ જીત મેળવી છે. પરંતુ અમે સત્યની સાથે છીએ. હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી બહુ મોટું જુઠ્ઠાણું ચલાવી રહી છે. ગામડાઓમાં ખેડૂતોની અનેક સમસ્યાઓ હોય, માલધારીઓની સમસ્યાઓ હોય, સરકાર હંમેશા નિષ્ક્રિય રહી છે. આજે આપણે સૌ કોંગ્રેસના કાર્યકરોએ ઓલપાડ વિધાનસભા મતવિસ્તારની મુલાકાત લીધી છે અને લોકોને પેમ્ફલેટનું વિતરણ કર્યું છે અને લોકો સુધી અમારો સંદેશ પહોંચાડવાનું શરૂ કર્યું છે.

જુઓ વિડીયો

જેના સંદર્ભમાં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન ભાઈ નાયકની આગેવાની માં ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 155- ઓલપાડ વિધાનસભા માં સમાવિસ્ત સોદલામીઠા,કણભી અને એરથાણ ગામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ રાહુલ ગાંધીજી ના ગુજરાત ની જનતાને આપેલા આઠ વચનોની પત્રિકાનું વિતરણ અને ડોર ટુ ડોર જનસંપર્ક કરવામાં આવ્યો .આ પ્રસંગે ઓલપાડ તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જ્યેન્દ્રભાઈ દેસાઈ અને ખેડૂતો તથા યુવાનો સહિત મોટી સંખ્યામાં કૉંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

ભાજપે 27 વર્ષના શાસનમાં સામાન્ય લોકો સામે માત્ર જુઠાણું ચલાવ્યું! હવે પ્રજા જાગૃત બની ગઈ છે, સુરતના ઓલપાડમાં ડોર ટુ ડોર જનસંપર્ક કરી કોંગ્રેસની જીતનો દાવો કરતા :દર્શન નાયક:

Related posts

બોલિવૂડના કીંગ ખાન શાહરુખ ખાન આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે!

Ritesh Parmar

ખાખી શરમથી લાલચોળ: બોપલના મહિલા PSI એ કાયદાની આબરૂ હરાજી પર મૂકી, ૧૦ લાખનો તોડ કરવા નીકળેલી મેડમ સ્પીકર ફોનના એક જ કૉલમાં બરબાદ!

Ritesh Parmar

અરે ભાઈ જાન જેની હોય ટાબરીયાઓને કોઈ ફરક નથી પડતું, વરઘોડામાં વાગી રહ્યું હતું “પતલી કમરીયા… અને ડાન્સ કરીને મજા લીધી સ્કૂલ બસમા બેઠેલા બાળકોએ.. જુઓ વિડીયો

Ritesh Parmar

Leave a Comment