Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

બોલિવૂડના કીંગ ખાન શાહરુખ ખાન આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે!

બોલિવૂડના કીંગ ખાન શાહરુખ ખાન આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે!

Our Visitor

012991
Total Users : 12991
Total views : 15215
Who's Online : 0

બોલિવૂડના કીંગ ખાન શાહરુખ ખાન આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે!

રીતેશ પરમાર

સાઉથના દિગ્દર્શક એટલી શાહરૂખ ખાન અને નયનતારાને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. જે ફિલ્મને લઇને અપડેટ છે કે આ ફિલ્મમાં પ્રિયમણીને પણ સાઇન કરવામાં આવી છે. એટલીએ શાહરૂખની ફિલ્મમાં પ્રિયમણીને સાઇન કરી હશે તો આ ફિલ્મમાં શાહરૂખ બે અભિનેત્રીઓ સાથે કામ કરે તેવી શક્યતાઓ છે. આ ફિલ્મમાં શાહરૂખ ડબલ રોલ ભજવી રહ્યો છે. જેમાં એક રોલ ઇન્ડિયન એજન્સીના ઇનવેસ્ટિગેશનનો જ્યારે બીજો રોલ એક ક્રિમીનલનો હશે.
શાહરૂખ અને પ્રિયમણીએ આ પહેલા એક આઇટમ સોન્ગ સાથે કર્યું છે. ચેન્નઇ એક્સપ્રેસનું વન ટુ થ્રી ફોર ગીતમાં પ્રિયમણીએ આઇટમ સોન્ગ કર્યુ હતુ. જેમાં શાહરૂખે ઠુમકા લગાડયા હતા

બોલિવૂડના કીંગ ખાન શાહરુખ ખાન આગામી ફિલ્મમાં બે અભિનેત્રીઓ સાથે જોવા મળી શકે છે!

Related posts

ગુજરાતી ફિલ્મના ભીષ્મપિતામહ અને રામાયણ સિરિયલના “રાવણ “લંકેશ એવા સુપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Ritesh Parmar

વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાના આરોપીને હેરાન નહી કરવા મહિલા PSI એ લાંચ માંગી, ACB ટીમે છટકું ગોઠવી ખેલ બગાડ્યો

Ritesh Parmar

સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી દાદાના મંદિરે યુક્રેનિયન મહિલાએ શીશ ઝુકાવ્યું! રશિયા અને યુક્રેન નું યુદ્ધ બંધ થાય એવી ડભોડા દાદાને હૃદયથી પ્રાર્થના કરી

Ritesh Parmar

Leave a Comment