Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

Our Visitor

013170
Total Users : 13170
Total views : 15419
Who's Online : 2

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર )

આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વડોદરાની અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનનું નેશનલ હાઈવે પર અકસ્માત દરમિયાન મૃત્યુ થયું છે.

મળતી માહિતી મુજબ પોલીસ જવાનને નાઈટ ડ્યુટી કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયું હતું.

પોલીસ જવાનના મૃત્યુ થતાં જ પોલીસ તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાને લઇને મકરપુરા પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ 33 વર્ષીય ભદ્રેશભાઈ ઉદેસિહ સોલંકી વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ નોકરી માટે દરરોજ નેશનલ હાઇવે-48 પર અપડાઉન કરતા હતા.

આ ઉપરાંત ભદ્રેશભાઈ ના પરિવારમાં તેમની પત્ની અને તેમના બે સંતાન છે. આજકાલ રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે વડોદરાની અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ વડોદરા જિલ્લાના વરણામા પોલીસ સ્ટેશનના પોલીસ જવાનનું નેશનલ હાઈવે પર અકસ્માત દરમિયાન મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ પોલીસ જવાનને નાઈટ ડ્યુટી કરીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અકસ્માત થયું હતું. પોલીસ જવાનના મૃત્યુ થતાં જ પોલીસ તંત્રમાં અફરાતફરી મચી ગઇ હતી.

આ સમગ્ર ઘટનાને લઇને મકરપુરા પોલીસ સ્ટેશને કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 33 વર્ષીય ભદ્રેશભાઈ ઉદેસિહ સોલંકી વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ નોકરી માટે દરરોજ નેશનલ હાઇવે-48 પર અપડાઉન કરતા હતા. આ ઉપરાંત ભદ્રેશભાઈ ના પરિવારમાં તેમની પત્ની અને તેમના બે સંતાન છે.


ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

Related posts

પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ નજીક ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતાં ૨ શ્રદ્ધાળુઓના કરૂણ મોત નીપજ્યા

Ritesh Parmar

ગુજરાત પોલીસકર્મીઓ વર્દીમાં વિડીયો બનાવી સીન સપાટા કરતા હોય તો ચેતી જજો, ગુજરાત પોલીસના વડા વિકાસ સહાયે જાહેર કરી માર્ગદર્શિકા, વિડીયો મુકશો તો થશે કડક કાર્યવાહી

Ritesh Parmar

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. પંચોલીએ પટના હાઇકોર્ટના જસ્ટિસ તરીકેના શપથ લીધા! જસ્ટિસ પંચોલીના આમંત્રણને આવકારી ગુજરાત હાઇકોર્ટના નામાંકિત જજ અને વકીલો શપથવિધિમા હાજર રહ્યા

Ritesh Parmar

Leave a Comment