Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

Our Visitor

013080
Total Users : 13080
Total views : 15317
Who's Online : 0

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

અહેવાલ – નિલેશ ઘાંઘેકર

આજ રોજ આઝાદીના મહાપર્વ નિમિતે સમગ્ર ભારત દેશના ખૂણે ખૂણે દેશભક્તિનો રંગ આઝાદીનો જસન મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદના નરોડા ખાતેના કર્ણાવતી સુઝુકી દ્વારા બાઈક રેલીનો આયોજન કરાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ કાર્યક્રમ અંતર્ગત દેશની આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર સપૂતોને યાદ કરી તેમને સલામી આપવામાં આવી હતી.

નરોડા ખાતેના કર્ણાવતી સુઝુકી કંપનીના તમામ હોદ્દેદારો, કર્મચારીઓ, આજુબાજુના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજના 77 માં આઝાદીના વર્ષ નિમિતે સૌ પ્રથમ ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકર્તાઓ અને કર્ણાવતી સુઝુકી કંપનીના કર્મચારીઓ દ્વારા પોતાના વ્યક્તવ્યમાં આજની યુવા પેઢીને આઝાદીની લડાઈમાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનને યાદ કરાવી દેશભક્તિના પાઠ શીખવ્યા હતા. અને ત્યારબાદ હાથમાં તિરંગો લહેરાવી બાઈક રેલી કાઢવામાં આવી હતી. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ જય હિંદ વંદે માતરમના નારા લગાવી દેશભક્તિનો એક ઉત્તમ ઉદાહરણ પૂરો પાડ્યો હતો.

આઝાદીના મહાન પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે નરોડા ખાતે કર્ણાવતી સુઝુકી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનો આયોજન કરવામાં આવ્યો, વીર શહીદોની યાદમાં ધ્વજ વંદન કરી વંદે માતરમ જય હિંદના નારા લગાવ્યા

Related posts

એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ પર પીસીબી ની રેડ! મહિલા બુટલેગર અને તેનો પુત્ર ફરાર, અખાદ્ય ગોળ અને 9700 લિટર દારૂ બનાવવાના વોશનું નાશ કરાયું, સ્થાનિક પોલીસની ભૂમિકા શંકાસ્પદ?

Ritesh Parmar

અમદાવાદના વટવામા ધીંગાણુ, તલવાર, લોખંડના પાઈપ થી ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલો, ઈજાગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા, વટવા પોલીસે કરી બે લોકોની અટકાયત ઇસનપુરના પોલીસકર્મીની સંડોવણી

Ritesh Parmar

મોદી સાહેબ અમને બધાને જેલમાં નાખી દો : કેજરીવાલઅમારા નેતાઓને ખોટી રીતે જેલમા પૂરી આમ આદમી પાર્ટીને ખતમ નહી કરી શકો : કેજરીવાલ

Ritesh Parmar

Leave a Comment