સાણંદ બાર એસોસિએશન પ્રમુખ મહેશભાઈ પટેલનું અપહરણ કરવામાં આવ્યું હોવાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી.ચોંકાવનારી બાબત એ હતી કે અપહ્રુત મહેશ પટેલ પાસેથી એક કરોડ...
માતા-પિતાની બેદરકારીથી બાળકનું મોતરમતા રમતા બાળક સ્વીમિંગ પુલમાં પડી ગયુંફ્લેટના ચોકીદાર પરિવારના બાળકનું મૃત્યુ રાજકોટ શહેરથી ખૂબ જ દુઃખદ ઘટનાની માહિતી સામે આવી રહી છે....
રાજકોટ નજીક શાપર વેરાવળ ખાતે રહેતાં શ્રમિક પરિવારની સગીરાને પરપ્રાંતિય શખ્સે ધાક ધમકી આપી તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યાની પરિવારજનોને જાણ થતાં પોલીસમાં ફરિયાદ...
લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય નાગરિકને મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને સરચાર્જમાં રાહત આપવામાં આવી છે. રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના...
અહેવાલ – જ્યોતિ પટેલ ( સિનિયર જર્નાલિસ્ટ) ગુજરાતમાંં હવે પરિક્ષાઓની મોસમ શરુ થઈ છે.ખાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહેલા વિધ્યાર્થીઓ-વિધ્યાર્થીનીઓ...
અહેવાલ – જ્યોતિ પટેલ ( સિનિયર જર્નાલિસ્ટ) ગુજરાતમાંં હવે પરિક્ષાઓની મોસમ શરુ થઈ છે.ખાસ કરીને ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાની તૈયારીઓ કરી રહેલા વિધ્યાર્થીઓ-વિધ્યાર્થીનીઓ...
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ સમુહ લગ્નમાં 29 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી વૃક્ષારોપણ કરતા પીએમઓ ઓફિસથી પણ લેવાઇ નોંધ સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત પર્યાવરણના જતનની મુહિમની...
અહેવાલ -ટાઈમ્સ ઓફ અમદાવાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સરકારી મહિલા કર્મચારી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ થતા અડાલજ પોલીસે PSI ની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી અડાલજ...
થોડાક દિવસ પહેલા આખા ગુજરાત પોલીસને શરમાવે તેવી ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. જેમાં સરદારનગર પોલીસ સ્ટેશનના વહીવટદારો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી. જેના...