Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ

– પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આદરી

આણંદ : પેટલાદ તાલુકાના ધર્મજ ગામના જલારામ મંદિરને ગત ગુરુવાર રાત્રિના સુમારે ચોરટાઓ નિશાન બનાવી ચાંદીની પાદુકા તેમજ રોકડ રકમ મળી કુલ રૂા.૧.૭૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભગવાનના ઘરમાં ચોરટાઓ એ હાથફેરો કરતા ભક્તોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. ભગવાનના ઘરમાં ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઉઠ્યા છે તો આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

જલારામ મંદિરના મેનેજર કિરીટભાઈ કાંતિભાઈ પરમારે પેટલાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તેમજ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ચોરટાઓ ભગવાનના ઘરે ચોરી કરી ગયા! ધર્મજ ગામના જલારામ મંદિરમાં 1.75 લાખની મત્તાની ચોરી

Related posts

અમદાવાદમાં વધુ એક દુષ્કર્મની ઘટના, વટવામાં પાડોશીએ 16 વર્ષની સગીરાને ભગાડી જઈ 6 દિવસ સુધી દુષ્કર્મ આચર્યું!

Ritesh Parmar

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના ઝૂપડપટ્ટી વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લેવા પહોંચ્યા, લોકોએ કહ્યું સાહેબ આપ મુખ્યમંત્રી થઈને અમારી મુલાકાત લેવા આવ્યા બીજું કોઈ અમને પૂછવા નથી આવતું!

Ritesh Parmar

ગુજરાત પોલીસ માટે દુઃખદ સમાચાર, વડોદરા નેશનલ હાઇવે પર પાર્ક કરેલા ટેમ્પા પાછળ બાઈક ઘુસી જતાં પોલીસકર્મીનું મોત

Ritesh Parmar

Leave a Comment