અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની છેલ્લા બોલે સિક્સર! થર્ટી ફસ્ટની પાર્ટી પડશે ફીકી, દારૂ પીને વાહન ચલાવતા પકડાયા તો થશે FIR
અમદાવાદ શહેરમાં દારૂની ગેરકાયદેસર બદિને ડામવા પોલીસ કમિશ્નર જી એસ મલિક સાહેબ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ઈમાનદાર અને પ્રામાણિક IPS અધિકારીની છાપ ધરાવતા...

