અમદાવાદ / દારૂનો દુષણ :મણિનગરમાં પોલીસ રહેમ નજર હેઠળ ચાલતા દારૂના અડ્ડાના માથાભારે બુટલેગર સામે કાર્યવાહી કરો! હું ગર્ભવતી છું મારો પતિ દારૂ પીને માર મારે છે! હોમ ડિલિવરી ઓનલાઈન પેમેન્ટથી દારૂ વેચાઈ રહ્યો છે, સેક્ટર 2 ને કરાઈ ફરીયાદ
*રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર )* અમદાવાદ / તા.24 સમગ્ર ગુજરાતમાં હાલ કોઈ મોટો અને સળગતો મુદ્દો હોય તો એ દારૂબંધી નો મુદ્દો છે....

