હીરાબાની તબિયતમાં સુધારો: રાજકીય અગ્રણીઓનો ખબર પૂછવા જમાવડો, વડાપ્રધાન મોદી અમદાવાદ આવવા દિલ્હીથી રવાના
ગઈકાલે પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદીના પરિવારને અકસ્માત નડ્યો હતો જેમાં પુત્ર પુત્રવધુ સહિત પાંચ લોકો ઘાયલ થયા હતા ત્યારે આજે વધુ એક મોટા સમાચાર...

