ગુજરાતના પવિત્રધામ ડાકોરમાં આજે આમલકી એકાદશી! સુવર્ણ પાલખીમાં ભગવાનની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે
અહેવાલ – ટાઈમ્સ ઓફ અમદાવાદ ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ ડાકોર ધામમાં આજથી ફાગણ મેળાનું પ્રારંભ થશે. આજે આમલકી એકાદશીપર્વ હોવાના લીધે ડાકોર મંદિર પરિસર જય...

