Featured અમદાવાદ / નરોડા પોલીસની હદમાં ચાલતા જુગારધામ પર ડીજી વિજિલન્સની ટીમ ત્રાટકી, લાખોના મુદ્દામાલ સહીત 12 થી વધુ જુગારીઓ ઝડપાયા
રીતેશ પરમાર (ક્રાઈમ રીપોર્ટર ) નરોડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા દરબારવાસના કનુભાઈના વાડામાં કુખ્યાત સુખાના જુગારધામ પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા એકાએક રેડ...

