SC કોલેજિયમ દ્વારા જસ્ટિસ સુનિતા અગ્રવાલની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણુંક, સુનિતા અગ્રવાલ બન્યા રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સુનીતા અગ્રવાલની નિમણુંક કરી છે. હાલમાં, જસ્ટિસ અગ્રવાલ અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ તરીકે સેવા...

