Author : Phone: 9998685264.
સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા મેનેજર ઉપર હીરાની ચોરી કર્યાની શંકા રાખતા શેઠે ફરીયાદ નોંધાવતા પોલીસે મેનેજરને ઢોર માર માર્યો! મેનેજર શખ્સનો પોલીસની મારથી કંટાળી આપઘાત! પરિવારજનોના પોલીસ સ્ટેશનમાં ધરણા
*આઘાતમાં આવી કતારગામમાં રહેતા મુકેશભાઇ સોજીત્રાએ ઝેર પી લીધુંશેઠના ઇશારે પરબત સહિતના પોલીસ કર્મીઓ પણ યેનકેન પ્રકારે બોલાવી માર મારતાપરિવારે ન્યાયની માંગ સાથે પોલીસ મથકમાં...
ગુજરાતમાં IAS અને IPS ની બદલીઓના ભણકારા! અમદાવાદ, સુરત, વડોદરાના પોલીસ કમિશ્નરોની બદલી થવાના સંકેત! મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયે બદલીઓ થવાની સંભાવના
ગુજરાતના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકોટ મુલાકાત પહેલા ઓર્ડર કરીને રાજ્ય સરકારે રાજકોટ પોલીસ કમિશનર...
સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ! હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યો, 26 જુગારીઓ સહીત 5 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો! લીંબાયત પોલીસની મિલીભગત થી ચાલતો હતો જુગારધામ
સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે ક્રાઈમ(Crime) વધતા જણાઈ રહ્યા છે.ક્યારેક ડ્રગ્સ(Drugs), તો ક્યારેક સ્પા (Spa)ની આડમાં ચાલતો દેહવ્યાપાર(Prostitution), હત્યા(Murder) વગેરેના કિસ્સાઓ ખુબ જ વધી રહ્યા છે....
સુરત / જિલ્લામાં શેરડી-ડાંગર-બાગાયતી પાકને વ્યાપક નુકસાન પહોંચાડતા ડુકકરો! ડુક્કરોના ત્રાસમાંથી મુક્ત કરવા નિતી બનાવવા બાબતે સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ખાંડ ઉદ્યોગ સંઘ સહિત તમામ સુગર મિલોને પત્ર લખવામાં આવ્યો
હાલમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાનાં ઉપર મુજબ જેટલા વિસ્તારમાં શેરડીનું રોપણ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આશરે 5000 હેક્ટર ડાંગર,2500 હેક્ટરમાં...
ઉત્તરપ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી રાજા મહેન્દ્ર અરિદમન સિંહ ભદાવરે કોબા કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષની મુલાકાત લઈ ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઈ ભાજપાયે તૈયારી શરૂ કરી છે જે અનુસંધાને કેન્દ્રીય મંત્રી સહિત ઉત્તર પ્રદેશના મંત્રીઓ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની મુલાકાત લઈ સંગઠન...
ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ
તાપી : જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ...
સુરતમાં સ્પાના નામે ચાલતા ફૂટણખાના ના રાફડા ફાટ્યા! એક પછી એક ફૂટણખાના ઉપર પોલીસની રેડ, વેસુ વિસ્તારમાં ચાલતા સ્પા સેન્ટરમાં ઉમરા પોલીસ અને ક્રાઈમબ્રાન્ચની સયુંકત રેડ! ગ્રાહકો, કોન્ડોમના પેકેટ સાથે કઢઁગી હાલતમાં રૂપલલનાઓ ઝડપાઈ
સુરત(Surat): શહેરમાં શોપિંગ સેન્ટરોમાં સ્પા(Spa)ની આડમાં ચાલતા ફૂટણખાનાઓ પકડવાનો સિલસિલો યથાવત છે.શહેરના અલગ અલગ વિસ્તારોમાં છાશવારે શોપિંગ સેન્ટરોમાંથી કુટણખાના પકડાઈ રહ્યા છે. વિદેશી છોકરીઓને બેસાડીને...
અમદાવાદ / ડિવાઈન મ્યુઝિક ગ્રુપ ના સિનિયર ગાયકો દ્વારા બોલિવૂડના મહાન અને ચોકલેટી અભિનેતા સ્વ: રિશીકપૂરની યાદમાં ભવ્ય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યો! કાર્યક્રમમાં અમદાવાદના સિનિયર સિટીજન, યુવાઓ, મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જુઓ વિડીયો
ડિવાઇન મ્યુઝિક ક્લબ સીનિયર સિટીઝન ના જીવન ના ઉત્તરાર્ધ આનંદ માટે રચવા મા આવેલી એક ક્લબ છે. જ્યાં દરેક ને સંગીત માણવા માટે ઉત્કૃષ્ટ સ્ટેજ...
રાજકોટ / મારામારીના ગુનામાં પૂછપરછ માટે બોલાવેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી! વોશરૂમ જવાનુ બહાનો કરી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા
રાજકોટના પોલીસ મથકમાં મહિલાએ આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. આજીડેમ વોશરૂમ જવાનું કહી પરિણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. મારામારીના ગુનામાં પ્રેમસંબંધ કારણભૂત હોવાની...

