Times of Amdavad Live
BREAKING NEWS
Uncategorized

ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ

ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ

Our Visitor

012993
Total Users : 12993
Total views : 15217
Who's Online : 2

ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ

તાપી : જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એક લંપટ ભુવા દ્વારા એક યુવતી સાથે શારીરિક અડપલાં કરતા મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદી યુવતીની ફરિયાદ આધારે લંપટ ભુવાની અટક કરી તેના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આદિવાસી ભોળી પ્રજાને યેનકેન પ્રકારે છેતરીને ભગત ભુવા દ્વારા અંધશ્રદ્ધાના માર્ગે ધકેલવામાં આવે છે.
કેટલીકવાર લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ ઠગ ભગતો પોતાની વાસના સંતોષતા હોય છે,આવો જ એક ચોંકાવનારો કિસ્સો ડોલવણ પોલીસ મથક વિસ્તારમાં બન્યો છે. જેમાં એક યુવતીની મજબૂરીનો ફાયદો ઉઠવતો લંપટ ભુવો વજેસિંગ ચૌધરી ફરિયાદ બાદ પોલીસની ઝપટે ચડ્યો છે.

વિધિ કરવાના બહાને યુવતીને એકાંત જગ્યા પર એકલી બોલાવીને લંપટ ભુવાએ પોતાની કામેચ્છા સંતોષવા માટે યુવતી સાથે અડપલાં કર્યા હતા. જેની જાણ યુવતીએ પરિવારના સભ્યોને કરતા પરિવારે યુવતીને હિંમત આપી ડોલવન પોલીસ મથકે ફરિયાદ કરવા કહ્યું હતું. અને ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં લંપટ ભુવાને ઝડપી જેલ હવાલે કર્યો છે.

તાપી જિલ્લાની ભોળીભાળી આદિવાસી પ્રજાને છેતરતો ડોલવન નો એક હવસખોર ભુવો હાલતો પોલીસ જાપ્તામાં આવી ગયો છે. પરંતુ આવા લેભાગુ લંપટ ભગત ભુવાઓથી લોકોએ ચેતવાની તાતી જરૂર છે, અને આવા ભુવાઓનો શિકાર થયેલ પીડિતોએ સામે આવવાની પણ જરૂર છે. જેથી આવા ઠગ ભગતોથી અન્યોને બચાવી શકાય.

ગુજરાતમાં વધુ એક લંપટ ભુવાનું કારસ્તાન સામે આવ્યું! તાપીમાં યુવતી સાથે વિધિ કરવાનાં બહાને જંગલમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા, યુવતીએ સમયસર પોલીસને જાણ કરી દેતા હવસખોર ભુવાની ધરપકડ

Related posts

છોટાઉદેપુરમાં તાંત્રિક વિધિ કરવા માટે સગીરાનું અપહરણ કર્યું, આખી રાત નિર્વસ્ત્ર કરીને બે પગમાં બાંધ્યું નારિયેળ, કુંડાળામાં ઉભી રાખી અને મંત્ર ભૂલી જતા જ.

Ritesh Parmar

વડોદરા / કારેલીબાગ વિસ્તારમાંથી ચોરી થયેલ 21 મોબાઈલના ગુનાના ભેદ ઉકેલાયા, કારેલીબાગ પોલીસે મોબાઈલનો કબ્જો મેળવી મૂળ માલિકને પરત કર્યા, પોલીસની કાર્યવાહીના લીધે ફરિયાદીઓ ના ચહેરા ઉપર સ્મિત દેખાયો જુઓ વિડીયો

Ritesh Parmar

ભાવનગરના મહુવામાં ફાયરિંગ કરનાર બે લુખ્ખા તત્વોની ધરપકડ! પોલીસ ચોકી અને પોલીસ પર કરી હતી ધડાધડ ફાયરિંગ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મહુવા પોલીસની પ્રસંશનીય કામગીરીના લીધે 2 પિસ્ટલ સાથે આરોપીઓ ઝડપાયા

Ritesh Parmar

Leave a Comment