અમરાઈવાડીમા SMC ત્રાટકી, સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતું જુગારધામ ઝડપાયુ, 1.58 લાખના મુદ્દામાલ સાથે 12 જુગારીઓની ધરપકડ, વહીવટદારોની ભૂંડી ભૂમિકા
છેલ્લા ઘણા સમય થી અમદાવાદમા ચાલતી દારૂ જુગારની ગેરકાયદેસર બદીઓ ઉપર પોલીસ કમિશ્નર શ્રી જી એસ મલિકે બ્રેક લગાવી દીધી છે. બુટલેગરો નવા પોલીસ કમિશ્નરના...

