સુરતમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના નામે નકલી ખેલ: મોટા વરાછામાંથી લાખોના ડુપ્લીકેટ ‘કેશ કિંગ શેમ્પૂ’ અને ‘એરિયલ પાવડર’ સાથે ૩ ઝડપાયા
અહેવાલ – રીતેશ પરમાર (સિનિયર જર્નાલિસ્ટ ) સુરત શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી અને ડુપ્લીકેટ ચીજવસ્તુઓ બનાવી ગ્રાહકોને પધરાવી દેવાનું વધુ એક મોટું કૌભાંડ પ્રકાશમાં...

