રાજકોટ / વિંછીયા પોલીસે ભડલી ગામની સીમમાં દરોડો પાડ્યો, કપાસના વાવેતર વચ્ચે ગાંજાનું જંગી વાવેતર પકડી પાડી ર૬.ર૮ લાખના ગાંજાના છોડ કબ્જે કરી કોળી શખ્સની ધરપકડ કરી
રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડની સુચનાથી તેમજ ના. પો. અધિ. કે. જી. ઝાલા, ગોંડલના માર્ગદર્શન મુજબ જીલ્લામાં એન. ડી....

