સુરત /ઓહહ નકલી નોટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જોજો ક્યાંક તમારા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ નકલી તો નથી ને…
રીતેશ પરમાર ( ક્રાઈમ રીપોર્ટર ) સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)માંથી નકલી નોટોનું એક એક કૌભાંડ બહાર આવ્યું છે. પચરંગી શહેર સુરતમાંથી તમામ પ્રકારના ગોરખધંધા સામે આવતા...

