દિલ્હી -મુંબઈ હવે દુર નથી, એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાની કગાર ઉપર, વડોદરાથી દિલ્હી 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પહોંચાશે, વડોદરા અંકલેશ્વર એક્સપ્રેસ વે એપ્રિલમાં શરુ થશે
રીતેશ પરમાર દેશની રાજધાની દિલ્હીથી વડોદરાને જોડતો 1,380 કિમી લાંબો એકસપ્રેસ વેનો વડોદરાથી અંકલેશ્વરનો બેલ્ટ તૈયાર થવામાં છે અને એપ્રલ મહિનાથી વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં...

